SBS Gujarati - SBS ગુજરાતી

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ

https://www.sbs.com.au/language/gujarati/gu/podcast/sbs-gujarati

subscribe
share






Sick of waiting for a visa: overseas PhD students give up on Australia - 3 વર્ષથી ઓસ્ટ્રેલિયાના વિસા માટે રાહ જોતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી?


Hundreds of overseas PhD students planning to study in areas critical to Australia’s future economy are waiting as long as three years to have their visas approved. Those impacted include people from countries such as Iran, China, India and Pakistan. Academics say they're frustrated by the wait times, with fully funded research on hold and students with grants stuck in limbo. - ભારત, પાકિસ્તાન, ઇરાન તથા ચીનથી ઓસ્ટ્રેલિયા આવીને પીએચડીનો અભ્યાસ કરવા માંગતા ઘણા વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયાના વિસા મંજૂર થવામાં વિલંબ થઇ રહ્યો છે. જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. શું છે તેમની પરિસ્થિતિ ઉપર આપેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરીને જાણો.


fyyd: Podcast Search Engine
share








 March 20, 2023  5m