SBS Gujarati - SBS ગુજરાતી

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ

https://www.sbs.com.au/language/gujarati/gu/podcast/sbs-gujarati

subscribe
share






Call for mandatory reporting to prevent police 'racial profiling' - પોલીસ દ્વારા કથિત વંશીય ભેદભાવ સામે પગલાની માંગ


Human Rights lawyers say police continue to target people on the basis of ethnicity and are calling for mandatory data recording to monitor potential "racial profiling". Police say they say the practice doesn't exist - and that mandatory data-collection - or "receipting" is counter-productive. Nital Desai reports.     -

કાયદાના રક્ષકો પર ભેદભાવના આક્ષેપ થયા છે. માનવ અધિકારના હિમાયતી વકીલો નું કહેવું છે કે ઓસ્ટ્રેલિયા માં નાગરિકો સાથે પોલીસના વર્તન માં વંશીય ભેદભાવ જોવા મળ્યો છે અને તે સામે પગલાં લેવાની અપીલ કરી છે. ગયા વર્ષે અજમાવવામાં આવેલી રિસિપ્ટીંગની પ્રક્રિયા કાયમ માટે આખા ઓસ્ટ્રેલિયામાં લાગુ કરવાની ભલામણ કરી છે. પરંતુ પોલીસ વિભાગે રેશિયલ પ્રોફાઈલિંગના આક્ષેપ નકાર્યા છે. આવતા ત્રણ વર્ષ દરમ્યાન પોલિસ કામગીરી માં ફેરફારના સંકેત છે ત્યારે આવો જોઈએ શું છે રિસિપ્ટીંગ અને શું છે તેના સારા નરસા પાસા .


fyyd: Podcast Search Engine
share








 December 21, 2016  5m