SBS Gujarati - SBS ગુજરાતી

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ

https://www.sbs.com.au/language/gujarati/gu/podcast/sbs-gujarati

subscribe
share






South Asian Theatre Festival - સાઉથ એશિયા થિયેટર ફેસ્ટિવલ


South Asian Theatre Festival is first of its kind in NSW. Nautanki Theatre is working with local organisations who have been staging plays in - language for several years. The spokesperson for Nautanki, Mr Dinsha tells us more about this festival and his concept of not 'selling" artistic endeavour but creating artistic appreciation.

-  સિડની ખાતે પ્રથમ વખત યોજાઈ રહેલ સાઉથ એશિયા થિયેટર ફેસ્ટિવલ(દક્ષિણ એશિયાઈ રંગમંચ ઉત્સવ)નું આયોજન નૌટંકી થિયેટર વડે કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં ભારતીય અને દક્ષિણ એશિયાની ભાષાઓમાં વિવિધ નાટકો ની પ્રસ્તુતિ થશે. પ્રેક્ષકો માટે ટિકિટના બદલે એક નવી યોજના પણ રાખવામાં આવી છે. જાણીએ વિગતવાર માહિતી સંસ્થાના પ્રવક્તા દિનશાજી પાસે


fyyd: Podcast Search Engine
share








 November 23, 2016  6m