Internet ni Atariethi | Gujarati podcast

ઇન્ટરનેટના દરિયામાં ડૂબકી. A plunge in the sea of internet, hosted by Nizil Shah. આપના પ્રતિભાવ વોઇસ મેસેજ સ્વરૂપે મોકલો: https://anchor.fm/internetniatariethi/message

https://podcasters.spotify.com/pod/show/internetniatariethi

Eine durchschnittliche Folge dieses Podcasts dauert 13m. Bisher sind 11 Folge(n) erschienen. Alle 3 Wochen erscheint eine Folge dieses Podcasts.

Gesamtlänge aller Episoden: 2 hours 45 minutes

subscribe
share






  • 1
  • 2
  • 1
  • 2

10. 2023નું સરવૈયું


ગયા વર્ષ 2023માં મારી આસપાસની ઈન્ટરનેટ અને ટેક્નોલોજીની દુનિયામાં શું ફેરફારો થતાં મેં જોયા અને અનુભવ્યા તે અંગે મારા વિચારો. લાંબા સમય પછી આ સ્પેશિયલ એપિસોડ સાથે આવ્યો છું.


Email: interntniatariethi@gmail.com પર આપના પ્રતિભાવ મોકલો અથવા સ્પોટિફાય પર વોઇસ મેસેજ પણ મોકલી શકો છો.

--- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message


share








 December 30, 2023  18m
 
 

episode 9: 9. 2021નું સરવૈયું


ગતવર્ષ 2021માં મારી આસપાસ ઈન્ટરનેટ પર મેં શું ફેરફારો થતા જોયા અને અનુભવ્યા? ઇન્ટરનેટની દુનિયા કેવી બદલાઈ રહી છે? મારી નજીકની દુનિયામાં થઈ રહેલા ફેરફારોની વાતો. Email:internetniatariethi@gmail.com પર અથવા નીચેની લિંક વડે પણ વોઇસ મેસેજ વડે આપનો પ્રતિભાવ મોકલો. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message


share








 December 28, 2021  19m
 
 

episode 8: 8. Pablo The Flamingo


સંગીતમય સુરખાબ! URL:https://pablotheflamingo.com/ Email: internetniatariethi@gmail.com આપના પ્રતિભાવ વોઇસ મેસેજ સ્વરૂપે મોકલો: anchor.fm/internetniatariethi/message --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message


share








 December 6, 2021  2m
 
 

episode 7: 7. Clubhouse | અવાજનું સોશિયલ મીડિયા


અવાજ એ કનેક્ટ થવાનું એક અલગ જ માધ્યમ છે. પણ હજુ સુધી તેમાં સફળ એવું સોશિયલ મીડિયા આવ્યું ન હતું. ગયા વર્ષે આવેલા Clubhouseએ અવાજના માધ્યમમાં નવો યુગ શરૂ કર્યો. Email:internetniatariethi@gmail.com વોઇસ મેસેજ મોકલવા anchor.fm/internetniatariethi/message પર જાઓ. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message


share








 August 19, 2021  13m
 
 

episode 6: 6. Stepwell Atlas founder Phillip Earis સાથે વાતચીત


Stepwell Atlasના founder Phillip Earis સાથે ટૂંકી વાતચીત.

આ પહેલાનો એપિસોડ અહીં સાંભળો: 3. Stepwell Atlas | ઈન્ટરનેટ પર વાવ

ઇન્ટરનેટ પર વાવ, કુંડ અને જળસ્થાપત્યોનો યુનિક ડેટાબેઝ એટલે સ્ટેપવેલ એટલાસ.

Stepwell Atlas is a collaborative map and information resource for stepwells, stepped ponds and unique water architectures.

Email: internetniatariethi@gmail...


share








 April 14, 2021  9m
 
 

episode 5: 5. Mavjibhai.com | ગુજરાતી ભાષાના ચાહકોની પરબ


URL: http://www.mavjibhai.com/

માવજીભાઈ ડોટ કોમ ગુજરાતી ભાષાના ચાહકોની પરબ છે જ્યાં ગુજરાતી સાહિત્ય, સંગીત, ફિલ્મ, નાટકો અને વાતોના માટલાં પીવા માટે મુકેલા છે.

Mavjibhai.com is a home of Gujarati language lovers where Gujarati literature, music, films, plays and many more things are freely available since 2008.

Email: internetniatariethi@gmail.com

આપના પ્રતિભાવ વોઇસ મેસેજ સ્વરૂપે મોકલો: anchor...


share








 April 3, 2021  13m
 
 

episode 4: 4. HBS1963 ft. Ankit from Scientific Gujarati Show | જીવન જીવી જનારાઓની સલાહ


URL: https://hbs1963.com/

હાવર્ડ બિઝનેસ સ્કૂલની 1963ની બેચના વિદ્યાર્થીઓની જીવનના વિવિધ પાસા અંગે સલાહ

An Advice from the class of 1963 of the Harvard Business School

Subscribe and listen podcasts hosted by Ankit, our guest of this episode:

• સાયન્ટિફિક ગુજરાતી શો: https://anchor.fm/scientificgujarati

• બેસ્ટ ગુજરાતી પોડકાસ્ટ: https://anchor...


share








 February 16, 2021  31m
 
 

episode 3: 3. Stepwell Atlas | ઈન્ટરનેટ પર વાવ


ઇન્ટરનેટ પર વાવ, કુંડ અને જળસ્થાપત્યોનો યુનિક ડેટાબેઝ એટલે સ્ટેપવેલ એટલાસ (http://stepwells.org/).
Stepwell Atlas (http://stepwells.org/) - A collaborative map and information resource for stepwells, stepped ponds and unique water architectures.

Email: internetniatariethi@gmail.com
આપનો પ્રતિભાવ વોઇસ મેસેજ વડે આ લિંક પરથી મોકલો: https://anchor...


share








 January 31, 2021  29m
 
 

episode 2: 2. Slender Man | સ્લેન્ડર મેન


સ્લેન્ડર મેન - ઇન્ટરનેટ પર જન્મેલા અને મોટા થયેલા મોન્સ્ટર અને તેની દુનિયા. Slender Man, a monster born and brought up on the internet, and his unfictional myth. આપનો પ્રતિભાવ વોઇસ મેસેજ વડે આ લિંક પરથી મોકલો: https://anchor.fm/internetniatariethi/message --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message


share








 January 22, 2021  16m
 
 

episode 1: 1. Unfiction | વાર્તાનું નવું સ્વરૂપ


વાર્તા સાંભળવી લગભગ દરેક માણસને ગમે છે. વાર્તા ઇન્ટરનેટ પર આવતા એક નવું સ્વરૂપ જન્મ્યું, Unfiction. સાંભળો તેના વિશે ઇન્ટરનેટની અટારીએથી.

Unfiction, a new form of storytelling born on the Internet. Listen it on Internet ni Atariethi.

Subscribe and share.

આપનો પ્રતિભાવ વોઇસ મેસેજ વડે આ લિંક પરથી મોકલો: https://anchor.fm/internetniatariethi/message


--- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message


share








 January 1, 2021  11m
 
 
  • 1
  • 2
  • 1
  • 2