SBS Gujarati - SBS ગુજરાતી

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ

https://www.sbs.com.au/language/gujarati/gu/podcast/sbs-gujarati

Eine durchschnittliche Folge dieses Podcasts dauert 6m. Bisher sind 2267 Folge(n) erschienen. Jeden Tag erscheint eine Folge dieses Podcasts.

Gesamtlänge aller Episoden: 11 days 2 hours 26 minutes

subscribe
share






2024 લોકસભા ચૂંટણી: આજે મતદાનનો પહેલો તબક્કો. જાણો, કયા ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે?


ભારતમાં લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનનો પ્રારંભ. દિવ્યાંગ તથા વૃદ્ધજનો માટે ચૂંટણીપંચની વિશેષ સવલત. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.


share








   6m
 
 

SBS Gujarati News Bulletin 18 April 2024 - ૧૮ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર


Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


share








   3m
 
 

SBS Gujarati News Bulletin 17 April 2024 - ૧૭ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર


Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


share








   3m
 
 

NSW સરકારે રીજનલ વિસ્તારમાં સ્કીલ્ડ વર્કર માટે પર્મેનન્ટ રેસીડન્સીના નિયમ સરળ બનાવ્યા


NSW સરકારે નોંધપાત્ર ફેરફારની જાહેરાત કરી છે, જેમાં રાજ્યના પ્રાદેશિક વિસ્તારોમાં માત્ર છ મહિનાનો અનુભવ ધરાવતા કુશળ વ્યાવસાયિકોને તેના ચાલુ નાણાકિય વર્ષ 2023-24ના માઇગ્રેશન કાર્યક્રમ હેઠળ ઇન્વેસ્ટમેન્ટ NSW દ્વારા સબક્લાસ 491 વિઝા માટે સીધી અરજી કરવાની મંજૂરી આપી છે. વધુ વિગતો આપી રહ્યા છે માઈગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.


share








   8m
 
 

2024 લોકસભા ચૂંટણી: વિદેશથી 850થી વધુ મતદારો મતદાન માટે ગુજરાત જશે


વિશ્વના વિવિધ દેશોમાં સ્થાયી 850 જેટલા ગુજરાતીઓ ભારતમાં આગામી લોકસભાની ચૂંટણીમાં મત આપવા માટે ગુજરાત જશે. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.


share








   7m
 
 

SBS Gujarati News Bulletin 16 April 2024 - ૧૬ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર


Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


share








   3m
 
 

How to best prepare before a severe storm or a flood in Australia - ઓસ્ટ્રેલિયામાં પૂર અને વાવાઝોડા સામે રક્ષણ મેળવવા કેવી રીતે તૈયારી ક??


In the last decade, Australia has experienced some of its worst flooding in recorded history. Knowing how to prepare for severe weather could save your property. Deciding whether or not to evacuate and how, could save your life. - છેલ્લા એક દાયકમાં ઓસ્ટ્રેલિયાના વિવિધ વિસ્તારોએ ભયંકર અને રેકોર્ડ માત્રામાં પૂરનો સામનો કર્યો. પૂર અને વાવાઝોડા સામે યોગ્ય સમયે તૈયારી કરવાથી તમારી અને મિલકતોની રક્ષા કરી શકાય છે.ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણિએ કુદરતી આપત્તીના સમયે કેવા પગલાં લેવા જોઇએ.


share








   10m
 
 

૧૫ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર


SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


share








   5m
 
 

શિયાળામાં હિટર - ઇલેક્ટ્રીક બ્લેન્કેટનો ઉપયોગ કરશો? આ મહત્વપૂર્ણ બાબતનું ધ્યાન રાખી પરિવારને ઘ??


ઓસ્ટ્રેલિયામાં આગામી શિયાળાના સમયમાં હિટર અને ઇલેક્ટ્રીક બ્લેન્કેટનો ઉપયોગ વધશે અને એના કારણે ઘરમાં આગ લાગ લાગવાનું જોખમ વધી જાય છે. તેથી જ, સ્મોક અલાર્મનું નિયમિતપણે પરીક્ષણ કરવું મહત્વપૂર્ણ છે જેથી, જો ઘરમાં આગની પરિસ્થિતિનું નિર્માણ થાય તો વહેલી ચેતવણી મળે અને જીવન બચી શકે. દર મહિને તમારા સ્મોક એલાર્મ ચેક કરવાનું તમારી જાતને યાદ કરાવવા માટે અલાર્મ સેટ કરો ને તેની ચકાસણી માત્ર 10 સેકન્ડમાં કરો.


share








   10m
 
 

SBS Gujarati News Bulletin 12 April 2024 - ૧૨ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર


Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


share








   4m