SBS Gujarati - SBS ગુજરાતી

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ

https://www.sbs.com.au/language/gujarati/gu/podcast/sbs-gujarati

Eine durchschnittliche Folge dieses Podcasts dauert 6m. Bisher sind 2267 Folge(n) erschienen. Dieser Podcast erscheint täglich.

Gesamtlänge aller Episoden: 11 days 2 hours 26 minutes

subscribe
share






Job redundancy is not the end but a new beginning. - નોકરી છૂટી જવી,અંત નહિ પણ નવી શરૂઆત.


In current days there is no job security. Career coach Naishadh Gadhani shares important tips to re-enter the job market with Harita Mehta.

-

આજના સમયમાં સુરક્ષિત નોકરી જેવી કોઈ ખાતરી નથી. નોકરી છૂટી જવી એ સામાન્ય વાત બની રહી છે એવામાં કોઈ કારણોસર નોકરી છૂટી જાય તો ફરી નોકરી  શોધવા કે જોબ માર્કેટમાં ફરી દાખલ થવા શું કરવું આ અંગે નૈષધ ગડાણી સાથે હરિતા મેહતાની મુલાકાત


share








 November 23, 2016  8m
 
 

Australian Government rolls out early-language learning program across the nation. - હિન્દી સહીતની વિદેશી ભાષાઓ માટે ઓસ્ટ્રેલિયન સરકારની યોજના


Children as young as three years old will use interactive, tablet-based tools to learn the basics of foreign languages as the Federal Government rolls out its early-language learning program across the nation. While most people of Indian origin are multi-lingual what has been your experience of learning a second language ? How does it differ from children growing up in Australia ?   -

પ્રી-સ્કૂલથી જ બાળકોને ટેબ્લેટ પર વિદેશી ભાષાનો પરિચય આપવાની ઓસ્ટ્રેલિયન સરકારની યોજના છે...


share








 November 16, 2016  5m
 
 

SBS Radio opens public consultations for review - SBS રેડિયો પર પ્રસારિત થતી ભાષાઓની પસંદગી કેવી રીતે થાય છે ?


Do you know the criteria for a language to be included in SBS Radio schedule ? SBS is set to conduct public consultation on the criteria proposed for its Radio Services Review. Nital Desai reprots.  

- SBS રેડિયો પર આજે ૭૪ ભાષાઓ માં કાર્યક્રમ પ્રસારિત થાય છે. આ ભાષાઓને શા માટે શામેલ કરવામાં આવી હતી અને ભવિષ્ય માં કઈ ભાષાઓ પ્રસારિત થશે , એ નક્કી કરવાના માપદંડ પર ચર્ચા શરૂ થઇ છે. પરામર્શની પ્રક્રિયા કેવી છે , તમે તેમાં કેવી રીતે ભાગ લઇ શકશો , નીતલ દેસાઈ રજૂ કરે છે વિગતવાર માહિતી  


share








 November 16, 2016  3m
 
 

How can skilled migrant women in Australia find their dream job? - શું આપ સ્કિલ માઈગ્રન્ટ મહિલા છો અને આપને નોકરી મેળવવામાં તકલીફ પડી રહી છે?


Migrant women face some unique issues with finding work in Australia. Even after years of experience back home, migrant women struggle for months, and in some cases years, to get a foot in the door towards your dream job or to rejoin the workforce. Here are some tips from Career Coach Naishadh Gadani to find your dream job.   -

ઉચ્ચ અભ્યાસ અને અનુભવ સાથે ઓસ્ટ્રેલિયા આવતી મહિલાઓને તેમના પસન્દગીનાં ક્ષેત્રમાં નોકરી મેળવવામાં કે ફરીથી વર્કફોર્સ માં દાખલ થવામાં મુશ્કેલી પડે છે...


share








 November 16, 2016  8m
 
 

Special features of first ever test match in Rajkot - રાજકોટની પહેલ-વ્હેલી ટેસ્ટ મેચના મુખ્ય આકર્ષણ


Hiren Mehta reports on special features of first ever test match in Rajkot.

-

આજે પહેલી જ વાર રાજકોટમાં રમાનાર ટેસ્ટ મેચના વિશેષ પાસા પર હિરેન મહેતા નો અહેવાલ


share








 November 9, 2016  1m
 
 

Granth ni Olakh - Jay Somnath - "જય સોમનાથ"- ગ્રંથની ઓળખ


A love story, a story of valour, a blend of fact and fiction. Amit Mehta introduces the famous Gujarati novel, Jay Somnath.

-

પ્રેમકથામાં શૌર્ય ગાથા કે પછી શૌર્ય ગાથામાં પ્રેમકહાની, ઇતિહાસની પૃષ્ઠભૂમિ પર થોડી હકીકત થોડા ફસાના અમિત મહેતા વાત કરી રહ્યા છે પ્રસિદ્ધ ગુજરાતી નવલકથા 'જય સોમનાથ' વિષે.


share








 August 12, 2016  9m
 
 

Proposal to block overseas-trained doctors - વિદેશી તબીબોને ઓસ્ટ્રેલિયાનો વર્ક વીસા નકારવાનો પ્રસ્તાવ


In order to ease the pressure on local medical graduates struggling to find jobs, a federal Health Department is proposing to block overseas-trained doctors from gaining visas to work in Australia. Nital Desai reports.  -

ઓસ્ટ્રેલિયામાં ભણતા તબીબી વિદ્યાર્થીઓને અગ્રતા મળે તે માટે વિદેશી તબીબોને ઓસ્ટ્રેલિયાનો વર્ક વીસા નકારવાનો પ્રસ્તાવ છે. Skilled Occupation લિસ્ટમાંથી ૪૧ તબીબી વ્યવસાયોને કાઢી નાખવાના પ્રસ્તાવ પર સરકાર નું વલણ કેવું છે? નીતાલ દેસાઈનો રિપોર્ટ .


share








 August 10, 2016  4m
 
 

Recipe - Tasty and easy roasted cornballs - સ્વાદિષ્ટ અને સરળ વાનગી - રોસ્ટેડ કોર્નબોલ


Roasted Cornballs is a perfect breakfast option. It is healthy and flavoursome preparation, an ideal tasty tiffin dish for your family. It's quick and easy to make. Cooking expert Surbhi Vasa shares the recipe  

- રોસ્ટેડ કોર્નબોલ એક ઝડપ થી બનાવી શકાય તેવી અને હેલ્થી વાનગી છે. ઘરે નાસ્તા માટે, ટિફિન માં લઇ જવા કે કોઈ મહેમાન આવે ત્યારે તેમને સર્વ કરવા માટે એક નવીન સરસ વાનગી છે. આ વાનગી કેમ બનાવવી તે જાણીએ કુકીંગ એક્સપર્ટ સુરભી વસા પાસે    


share








 July 29, 2016  4m
 
 

A true visionary of India Dr Bhimrao Ambedkar - આધુનિક ભારત ના સ્વપ્નદ્રષ્ટા ડો. બાબાસાહેબ આંબેડકર


High Commissioner of India Mr Navdeep Suri unveiled the bust of Dr Bhimrao Ambedkar ( Babasaheb Ambedkar) at the Moot Court at our Parramatta South campus.   Dr Bhimrao Ramji Ambedkar was a brilliant Indian jurist, economist, politician, and social reformer. The bust has been kindly donated by the Indian Government to celebrate the life and work of Indias Dr Ambedkar. The University's School of Law also celebrated its 21st anniversary on this occasion...


share








 July 15, 2016  7m
 
 

Australia needs a paper less election system. - ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન મુદ્દે ઓસ્ટ્રેલિયા પાછળ કેમ ?


In 21st century, world leading countries are using electronic voting machines. But Australia, a highly technology depending country is still relying on paper based voting system. Chirag Varde reports.

-

વિશ્વના અગ્રણી દેશો આજે ચૂંટણી સમયે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન નો ઉપયોગ કરી રહ્યાં છે તો પછી ટેકનોલોજી પર નિર્ભર રહેનારો ઓસ્ટ્રેલિયા દેશ આ બાબત મા કેમ પાછળ છે ? ચિરાગ વારડે નો રિપોર્ટ.


share








 July 15, 2016  7m