SBS Gujarati - SBS ગુજરાતી

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ

https://www.sbs.com.au/language/gujarati/gu/podcast/sbs-gujarati

Eine durchschnittliche Folge dieses Podcasts dauert 6m. Bisher sind 2290 Folge(n) erschienen. Dieser Podcast erscheint täglich.

Gesamtlänge aller Episoden: 11 days 5 hours 3 minutes

subscribe
share






National award winning Gujarati film in Sydney film festival - રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત Wrong Side Raju સિડની ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થશે


Actor Pratik Gandhi has been juggling a day job as an Engineer with his acting assignments for more than a decade. He has also picked up a unique place in the Limca book of records and a National award winning film along the way. As "Raju" prepares to land in Australia , film's lead actor Pratik Gandhi speaks with Nital Desai...


share








 July 26, 2017  13m
 
 

Workshop for newly arrived migrant women - ઓસ્ટ્રેલિયામાં નવી આવેલ બહેનો માટે લીન ઈન સંસ્થા દ્વારા એક વર્કશોપ


Gauri Ahuja speaks to Jelam Hardik about Lean In and how it helps newly arrived migrant women settle in Australia. She further gives the details of their upcoming workshop 'Light House- Empowering women'. -

ઓસ્ટ્રેલિયામાં નવી આવેલ બહેનો ઝડપથી અહીંનાં જીવનમાં ગોઠવાઈ શકે એ માટે આવતા ઑગસ્ટ મહિનામાં લીન ઈન સંસ્થા દ્વારા એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. લીન ઈન ટીમનાં ગૌરી આહુજા વિગતે વાત કરે છે એ વિષે અને એમની સંસ્થાનાં અન્ય કર્યો વિશે જેલમ હાર્દિક સાથે.


share








 July 26, 2017  7m
 
 

Pre-census text awareness campaign - જનગણના અગાઉ એક સમુદાયે હાથ ધરેલ text મેસેજ ઝુંબેશ


The data from Census 2016 is now being analysed at various levels. SBS has launched an interactive tool to explore the results and findings of the recently released census data by the Australian Bureau of Statistics. Nital Desai looks at one community's pre-Census text blitz to raise awareness about the importance of census and the campaign has paid off.

- 2016ની વસ્તીગણતરીના આંકડાનું હવે વિવિધ સ્તરે વિશ્લેષણ કરવામાં આવશે...


share








 July 12, 2017  6m
 
 

Australia's youngest CEO making her mark at 16 - "ઓસ્ટ્રેલિયાના યન્ગેસ્ટ CEO બનવાની યાત્રા ભારત માં શરૂ થઇ" એલી કીતિનાસ


Australia's youngest chief executive says she decided to start her business after visiting the Indian city of Kolkata. Nital Desai has more on founder of Freedom Scrub-Ali Kitinas.   -

ઓસ્ટ્રેલિયાના સૌથી નાની ઉંમરના CEOને તેમની ભારત મુલાકાત દરમ્યાન બિઝનેસ શરૂ કરવાની પ્રેરણા મળી હતી. નીતલ દેસાઈ રજૂ કરે છે ઓસ્ટ્રેલિયાના યન્ગેસ્ટ CEO એલી કીતિનાસએ નાની ઉંમરે મેળવેલ મોટી સિદ્ધિઓની વિગતો અને તેમના ભારત કનેક્શનની વાત.


share








 June 30, 2017  5m
 
 

World-first SMS service for new dads - નવા પિતા બનેલા પુરુષો માટે નિઃશુલ્ક SMS સેવા


Unnati and Hiren Raj could not have their parents by their side for the birth of their first child. So Hiren Raj decided to try the free SMS service for new dads. He explains what is the SMS service all about, and how did it help him.

-

ઉન્નતિ અને હિરેન રાજના પ્રથમ બાળકના જન્મ વખતે તેમના માતા-પિતા તેમની પાસે ન હતા. બાળઉછેર વિષે નાની મોટી સલાહ અને માર્ગદર્શન માટે હિરેનભાઈએ એક નિઃશુલ્ક SMS સેવા અજમાવી જોઈ...


share








 June 28, 2017  10m
 
 

South Asian women in Australia face a greater risk of stillbirth - મૃત બાળકને જન્મ આપવાની સંભાવના દક્ષિણ એશિયાઈ દેશની સ્ત્રીઓમાં વધુ શા માટે ?


New research has shown South Asian and African-born women in Australia face a far greater risk of stillbirth than their locally born counterparts. Could this change change clinical practice in Australia and probably even overseas? Nital Desai reports.  

-

નવા સંશોધનોમાં ભારત , શ્રીલંકા અને અફઘાનિસ્તાનની સ્ત્રીઓમાં સ્થાનિક સ્ત્રીઓની તુલનામાં મૃત બાળકના જન્મનું જોખમ વધુ હોવાનું દર્શાવવામાં આવ્યું છે...


share








 June 28, 2017  3m
 
 

Census 2016-Languages of Indian subcontinent spoken in Australia - ઓસ્ટ્રેલિયામાં બોલાતી ભારતીય ઉપખંડની ભાષાઓ


Data from 2016 census indicates many languages of the Indian subcontinent have seen significant growth in Australia, with Hindi and Punjabi making it to the top ten languages spoken in Australia.

-

2016 ની વસ્તીગણતરીના આંકડા સૂચવે છે કે ભારતીય ઉપખંડની ઘણી ભાષાઓમાં ઓસ્ટ્રેલિયામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ઓસ્ટ્રેલિયામાં બોલાતી ટોચની દસ ભાષાઓમાં હિન્દી અને પંજાબીનો સમાવેશ થયો છે , તો અન્ય ભારતીય ઉપખંડની ભાષાઓ બોલતા લોકોની જનસંખ્યા પણ વધી છે.


share








 June 28, 2017  4m
 
 

Cricket close-ups with Prakash Bhatt - ક્રિકેટ ક્લોઝ-અપ્સ પ્રકાશ ભટ્ટ સાથે..


Year 1981 is marked with a triggering event in the history of Indian cricket. Sunil Gavaskar's important move is remembered for that. What is it? shares Prakash Bhatt with Jelam Hardik..  -

1981નું વર્ષ ભારતીય ક્રિકેટમાં એક મહત્વનો વળાંક લાવનારું બન્યુ. એવું શું કર્યું હતું સુનીલ ગાવસ્કરે ઑસ્ટ્રૅલિયા સામેના એ મૅચમાં? સાંભળીએ પ્રકાશ ભટ્ટની જેલમ હાર્દિક સાથેની આ વાતચીતમાં... 


share








 June 23, 2017  6m
 
 

History of Rath Yatra in Australia - Nitin Kanani - ઓસ્ટ્રેલિયામાં રથ યાત્રાનો ઇતિહાસ - નીતિનભાઈ કાનાની


What started with just 50 people, mostly non-Indians … is now an event attended by thousands of Jagannath devotees in Australia. Over the years Rath Yatra has been organised in all major Australian cities by various temples and institutions. Nitin Kanani from ISKON has more on what was the first Rath Yatra like and 30 years later what does it look like in Australia. 

-

માંડ પચાસ લોકો , તે પણ મોટા ભાગના બિન-ભારતીય ... એ હતી ઓસ્ટ્રેલિયામાં રથ યાત્રાની શરૂઆત...


share








 June 16, 2017  11m
 
 

Educationist Dr Bhadrayu Vachhrajani - કેળવણીકાર ડો ભદ્રાયુ વચ્છરાજાની


Dr Bhadrayu Vachharajani received his doctorate in Sex Eduction three decades ago, researching the lack of sex education in India and its effects on young minds. He shares the research process and findings with Nital Desai. Dr Vachharajani has spent more than three decades in the field of education , teaching kindergarten to post graduate students. He shares his insights into Australian school system.

-

ડો...


share








 May 12, 2017  12m