SBS Gujarati - SBS ગુજરાતી

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ

https://www.sbs.com.au/language/gujarati/gu/podcast/sbs-gujarati

Eine durchschnittliche Folge dieses Podcasts dauert 6m. Bisher sind 2267 Folge(n) erschienen. Dieser Podcast erscheint täglich.

Gesamtlänge aller Episoden: 11 days 2 hours 26 minutes

subscribe
share






Yearender - Final farewells - ૨૦૧૬ - ચિર વિદાય લેનાર ખ્યાતનામ ગુજરાતીઓ


Bhaven Kachhi remembers some much loved famous people we lost this year.

-

આ વર્ષ દરમ્યાન આપણી વચ્ચે થી ચિર વિદાય લેનાર ખ્યાતનામ ગુજરાતીઓને શ્રદ્ધાંજલિ


share








 December 28, 2016  2m
 
 

Australia's first Gujarati library in Brisbane - ઓસ્ટ્રેલિયાનું પ્રથમ ગુજરાતી ગ્રંથાલય


Naitik Mehta, President of Gujarati Community Queensland talks to Harita Mehta about starting the first Gujarati library in Australia.  -

ગુજરાતી કમ્યુનિટી ઓફ કવીન્સલેન્ડ દ્વારા બ્રિસબન ખાતે ઓસ્ટ્રેલિયાનું પ્રથમ ગુજરાતી ગ્રંથાલય (લાયબ્રેરી ) શરુ કરવામાં આવ્યું છે. શું છે આ ગ્રંથાલયની વિશેષતા, શા માટે ગુજરાતી ગ્રંથાલય શરુ કરાયું તે અંગે ગુજરાતી કમ્યુનિટી ઓફ કવીન્સલેન્ડના પ્રમુખ નૈતિક મહેતા ની હરિતા મહેતા સાથે મુલાકાત  


share








 December 23, 2016  7m
 
 

Holiday safety tips - હોલીડે સેફટી ટિપ્સ


CEO of Standards Australia Dr Bronwyn Evans shares some tips to stay safe these holidays. -

આવી રહેલ રાજાઓ દરમ્યાન બીચ પર જાઓ કે પીકનીક પર , ઘરે રહી કુટુંબીજનો સાથે સમય વિતાવો કે બાર્બેક્યૂ કરો ... આટલી વાત નું ધ્યાન રાખજો.


share








 December 23, 2016  6m
 
 

Yearender-Odd stories from 2016 - ૨૦૧૬ - ઝરા હટકે ઘટનાઓ


2016 wasn't without its unusual stories, as Nital Desai reports. 

 

-

ચારે બાજુ થી આવતા યુદ્ધ , આંતરવિગ્રહ અને ત્રાસવાદના સમાચારો વચ્ચે ૨૦૧૬ ના બાર મહિના દરમ્યાન ઘણું એવું બની ગયું જેના થી મલકી ઉઠાય. આવો એવી કેટલીક અસામાન્ય ઘટનાઓ ફરીથી વાગોળીયે.


share








 December 23, 2016  5m
 
 

Call for mandatory reporting to prevent police 'racial profiling' - પોલીસ દ્વારા કથિત વંશીય ભેદભાવ સામે પગલાની માંગ


Human Rights lawyers say police continue to target people on the basis of ethnicity and are calling for mandatory data recording to monitor potential "racial profiling". Police say they say the practice doesn't exist - and that mandatory data-collection - or "receipting" is counter-productive. Nital Desai reports.     -

કાયદાના રક્ષકો પર ભેદભાવના આક્ષેપ થયા છે...


share








 December 21, 2016  5m
 
 

A new call for Australia Day date to be reviewed - ઓસ્ટ્રેલિયા ડેની તારીખ અંગે પુનઃ સમીક્ષા કરવા માંગ


A company whose founding organisation is recorded as being the first to propose Australias national day be celebrated on January 26 is suggesting the date be reviewed.Its adding to calls for a day that would be seen as more inclusive in its meaning of Australia's Indigenous people...


share








 December 14, 2016  4m
 
 

Mixed reactions to Australia's largest coalmine - અદાણી જૂથને ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી કોલસાની ખાણ માટે આખરે પરવાનગી મળી


After more than six years, numerous legal challenges and prolonged debate, what is destined to be the largest coalmine in Australia has been approved. But unions and environmentalists are angry.  

- અનેક વિવાદો વચ્ચે, કેટલાય કાયદાકીય પડકરો પછી આખરે અદાણી જૂથને કારમાઈકલ કોલસાની ખાણનું કામ શરૂ કરવાની પરવાનગી મળી છે, પરંતુ અમુક શરતો સાથે . ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી કોલસાની ખાણના સમર્થકો અને વિરોધીઓના પ્રતિસાદ . 


share








 December 9, 2016  5m
 
 

Give Now Week (27 Nov-3 Dec) - ગીવ નાઉ વીક (૨૭ નવેમ્બર થી ૩જી ડિસેમ્બર)


Charities play an essential role in our society, delivering necessary services to our communities and to provide support to those who need assistance, often in places that government funding may not reach. So which age group is the most generous ? What are the causes closest to Australian hearts ? Which Australian state gives most ? Nital Desai reports.

-

ઓસ્ટ્રેલિયાના લોકો કેટલા ઉદાર છે? કોણ દાન કરે છે? શા માટે? ધન, સમય કે વસ્તુ શું દાન કરવું પસંદ કરે છે ?


share








 November 30, 2016  4m
 
 

South Asian Theatre Festival - સાઉથ એશિયા થિયેટર ફેસ્ટિવલ


South Asian Theatre Festival is first of its kind in NSW. Nautanki Theatre is working with local organisations who have been staging plays in - language for several years. The spokesperson for Nautanki, Mr Dinsha tells us more about this festival and his concept of not 'selling" artistic endeavour but creating artistic appreciation.

-  સિડની ખાતે પ્રથમ વખત યોજાઈ રહેલ સાઉથ એશિયા થિયેટર ફેસ્ટિવલ(દક્ષિણ એશિયાઈ રંગમંચ ઉત્સવ)નું આયોજન નૌટંકી થિયેટર વડે કરવામાં આવ્યું છે...


share








 November 23, 2016  6m
 
 

Asia Pacific Screen Award nominee Cinematographer Jay Oza - સિનેમૅટોગ્રાફર જય ઓઝા


Jay Oza has been nominated for Achievement in Cinematography for his first feature film Raman Raghav 2.0. Jay spoke to Nital Desai ahead of the 10th Asia Pacific Screen Awards to be held in Brisbane on 24th November 2016.   

- પોતાની પહેલીજ ફીચર ફિલ્મ , રામન રાઘવ 2.0 સાથે સિનેમૅટોગ્રાફર જય ઓઝા, Asia Pacific Screen Awards માં ફાયનલિસ્ટ નામાંકિત થયા છે...


share








 November 23, 2016  8m